Mi GK પરિવારમાં તમારા બધાનું સ્વાગત છે, આ માત્ર એક Youtube ચેનલ નથી પરંતુ તે એક પરિવાર છે. તમારા બધાના આશીર્વાદ અને પ્રેમને કારણે Mi GK ચેનલ ચાલી રહી છે. અમે ફક્ત વીડિયો બનાવીએ છીએ, બાકીનું કામ આ ચેનલના પરિવારના સભ્યો (સબ્સ્ક્રાઇબર) કરે છે. અમે જે કંઈ છીએ તે તમારા બધાંનાં સાથ સહકારથી છીએ બાકી તમારા વગર અમારી ચેનલ તો શું YOUTBE પણ બંધ થઈ જાય .
આ ચેનલમાં કોઈ પણ પ્રકારની વસ્તુ જેવી કે વાહન,મોબાઈલ,કમ્પ્યુટર,ફર્નિચરકે કોઈપણ પ્રકારની વસ્તુ ની જાહેરાત ના વિડીયો મૂકવામાં આવશે.
1. જો તમારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવી હોય તો અમારો સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક કરવા માટે આ ચેનલ નો કોઈ પણ નવો વિડીયો જોઈ લેવો જેમાં અમારો મોબાઈલ નંબર આપેલ છે જેના દ્વારા તમે WhatsApp થી સંપર્ક કરી શકો છો.
2. આ ચેનલ માં તમારી વસ્તુની જાહેરાત બિલકુલ free માં કરી આપવામાં આવશે
ખાસ નોંધ : આ ચેનલ માં મૂકવામાં આવતા તમામ વિડીયો માં ફક્ત અમારા દ્વારા જાહેરાત મૂકવામાં આવે છે કોઈ પણ વસ્તુની જવાબદારી અમારી રહેતી નથી
#Mi_GK
For Any Question Contact us:
howgujarati310@gmail.com